GUJARATLUNAWADAMAHISAGAR

મહીસાગર જિલ્લાની સંચારી રોગ કમિટી બેઠક કલેકટર ભાવિન પંડ્યાની અધ્યક્ષ સ્થાને યોજાઇ

વાત્સલ્ય સમાચાર આસીફ લુણાવાડા

મહીસાગર જિલ્લાની સંચારી રોગ કમિટી બેઠક કલેકટર ભાવિન પંડ્યાની અધ્યક્ષ સ્થાને યોજાઇ

મહીસાગર જિલ્લા સંચારી રોગ , કલાઈમેટ ચેન્જ એન્ડ હ્યુમન હેલ્થ અને સિકલસેસ એનીમિયા કંટ્રોલ પ્રોગ્રામ મિટિંગ કલેક્ટર  ભાવિન પંડ્યાની અધ્યક્ષ સ્થાને મિટિંગ હોલ જિલ્લા સેવા સદન ખાતે યોજાઈ

આ બેઠકમાં સચારી રોગો અને બડ ફ્લૂ સર્વલેન્સ અંગે ચર્ચા ,રોગ ચાળા નિયંત્રણ અંગે સમીક્ષા ,નગર પાલિકા વિસ્તારમાં કલોરીનેશન કામગીરી અને સ્ટોક પોજીશન અંગે ચર્ચા , જાહેર સ્વચ્છતા ની જાળવણી અને કલાઈમેટ ચેન્જ એન્ડ હ્યુમન હેલ્થ અંગે વિસ્તૃત જાણકારી આપી હતી.

 

 

 

 

 

[wptube id="1252022"]
Back to top button