GUJARATJUNAGADHJUNAGADH CITY / TALUKO
ભારતીય જનતા પાર્ટી જુનાગઢ મહાનગર દ્વારા લોકસભાની ચૂંટણી સંદર્ભે વોલ પેઇન્ટિંગ નો પ્રારંભ કરવામાં આવ્યો

ભારતીય જનતા પાર્ટી જુનાગઢ મહાનગર દ્વારા લોકસભાની ચૂંટણી સંદર્ભે વોલ પેઇન્ટિંગ નો પ્રારંભ કરવામાં આવ્યો
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટીનાં રાષ્ટ્રીય અધ્યક્ષ નડ્ડાજી નાં માર્ગદર્શન હેઠળ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલની સુચનાથી જુનાગઢ મહાનગર અધ્યક્ષ પુનિતભાઈ શર્માનાં નૈતૃત્વમાં મહામંત્રી ભરતભાઈ શીંગાળા મનનભાઇ અભાણી વિનુભાઇ ચાંદેગ્રાની ઉપસ્થિતમાં જુનાગઢ મહાનગર ખાતે વોલ પેઇન્ટિંગનો શુભારંભ કરાવવામાં આવ્યો હતો.
જેમાં દરેક બુથમા પાંચ પાંચ વોલ પેઇન્ટિંગ કરાવવામાં આવશે અને જુનાગઢ મહાનગર ખાતે કુલ ૧૫૦૦ થી વધું વોલ પેઇન્ટિંગ કરવામાં આવશે તેમ મિડિયા વિભાગનાં સંજય પંડ્યાની યાદી જણાવે છે.
[wptube id="1252022"]