GUJARATMAHISAGARSANTRAMPUR

મહીસાગર જિલ્લાના લુણાવાડા ટાઉન પોલીસ વિસ્તારમાં ચાઈનીઝ દોરી નું વેચાણ કરતા એક ઈસમને ઝડપી પાડ્યો

રિપોર્ટર….
અમીન કોઠારી મહિસાગર

લુણાવાડા ટાઉન પોલીસ વિસ્તારમાં ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા એક ઈસમ ઝડપી પાડ્યો.

 

 

મહીસાગર ઉત્તરાયણના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે લુણાવાડાના બજારોમાં વિવિધ પ્રકારની પતંગની દોરીઓનું વેચાણ થઇ રહ્યું છે. બીજી બાજૂ પોલીસ પણ ચાઈનીઝ દોરીના વેચાણ કરતા સોદાગરો સામે નજર રાખી રહ્યા છે. આવા સોદાગરોની સામે પોલીસ બાજ નજર રાખી રહી છે. ત્યારે મહીસાગરમાં ચાઈનીઝ દોરી સાથે એકનિ અટકાયત કરવામાં આવી છે લુણાવાડા ટાઊંન પોલીસ વિસ્તારમાં લુણાવાડા પોલીસ બાતમિં નાં આધારે વસંત સાગર તળાવ પાસે રહેતા ડમગર ધવલભાઇ ની દુકાનમાંથી ચાઈનીઝ દોરી ની રીલ નંગ 24 કિંમત 4800 નું મુદ્દામાલ સાથે તેમની ધરપકડ કરવામાં આવી છે જિલ્લા મેજિસ્ટર સાહેબ શ્રીના જાહેરનામોના ભગ કરેલ હોય જેથી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે

[wptube id="1252022"]
Back to top button