DAHOD CITY / TALUKOGUJARAT

સંજેલી ની શ્રી શ્રધ્ધા વિદ્યાલય સંજેલી ખાતે શ્રીરામ જન્મભૂમિ નું વિવરણ પત્રિકાનું વિતરણ કરવામાં આવ્યું

તા.૦૮.૦૧.૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Sanjeli:સંજેલી ની શ્રી શ્રધ્ધા વિદ્યાલય સંજેલી ખાતે શ્રીરામ જન્મભૂમિ નું વિવરણ પત્રિકાનું વિતરણ કરવામાં આવ્યું

સંજેલી તાલુકામાં આવેલ યુગ શક્તિ ગાયત્રી એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી શ્રધ્ધા વિદ્યાલય કાર્યરત છે. તારીખ ૨૨ જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે થનારા રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને અનેરો આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહેલ છે. ત્યારે શાળાના આચાર્ય દિલીપકુમાર એચ. મકવાણાના માર્ગદર્શનથી શાળામાં અભ્યાસ કરતા બાળકોને શ્રી રામ જન્મભૂમિનું વિવરણ પત્રિકાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ. શિક્ષક સંગાડા અશ્વિનભાઈ દ્વારા શ્રી રામ જન્મ ભૂમિનું વિવરણ વિશે માહિતગાર કર્યા હતા

[wptube id="1252022"]
Back to top button