BODELICHHOTA UDAIPUR CITY / TALUKOGUJARAT
કવાંટ તાલુકાના વિદ્યાર્થીઓને પૂરતી બસ સુવિધા ન મળતા વિદ્યાર્થીઓ એસ.ટી બસો રોકી આંદોલન છેડ્યું.
મળતી માહિતી મુજબ બસ સુવિધા પુરતી ન મળવાના કારણે વિદ્યાર્થીઓ રોષે ભરાયા હતા જેને લઇ આજરોજ સો જેટલા વિદ્યાર્થીઓએ એસ.ટી બસ તંત્ર સામે ભારે સૂત્રોચાર કરી હોબાડો મચાવ્યો હતો.
પૂરતી બસ સુવિધા ન મળતા વિદ્યાર્થીઓને ખાનગી વાહનોમાં આવું પડે છે ખાનગી વાહનોમાં આડેધડ પેસેન્જર ભરાતા હોવાથી વિદ્યાર્થીઓને જીવના જોખમે મુસાફરી કરવા મજબૂર બનવું પડે છે.
જે અંગેની છોટાઉદેપુર એસ.ટી બસ વિભાગના અધિકારીઓ નોંધ લે તે જરૂરી છે.
અગાઉ માર્ચ માં આવતી પરીક્ષા ને લઇ બસ સુવિધા પુરતી ન મળે તો વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમાય તેમ છે.
રીપોર્ટર અંજુમ ખત્રી બોડેલી
[wptube id="1252022"]









