BANASKANTHAGUJARATPALANPUR
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અંતર્ગત ઈન સ્કૂલ યોજના દ્વારા કાર્યરત સરદાર કૃષિનગર વિદ્યાલય દાંતીવાડા માં ફીટ ઇન્ડિયા વિક નું આયોજન કરવામાં આવ્યું


13 ડિસેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અંતર્ગત ચાલતી ઈન-સ્કૂલ યોજનામાં સરદાર કૃષીનગર વિદ્યાલય દાંતીવાડા માં તા.૦૪ ડિસેમ્બર થી ૦૯ ડિસેમ્બર ૨૦૨૩ દરમ્યાન જુદી જુદી દેશી રમતો રમાડી ને ફીટ ઇન્ડિયા વિક નું ખુબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું જેમાં શાળા ના બાળકો, શિક્ષકો તેમજ વાલી મિત્રો એ ખુબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. આ તમામ દિવસો માં ફીટ ઇન્ડિયા વિક નું સંપુર્ણ આયોજન શાળા ના બંને ટ્રેનર ૧) અશ્વિનભાઈ સ્વામી ૨) જીતેન્દ્રભાઈ માળી મિત્રો એ તેમજ શાળા ના પી ટી શિક્ષક શ્રી ઇશ્વરભાઇ દેસાઈ દ્વારા કરવામાં આવ્યું. તે બદલ શાળા ના આચાર્ય શ્રી તેજસભાઇ જોષી એ શુભેચ્છાઓ પાઠવી હતી.
[wptube id="1252022"]









