GUJARATLUNAWADAMAHISAGAR

બાલાસિનોર ખાતે એકતા ચેરીટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ રીયાઝ ભાઈ શૈખ દ્વારા દિવ્યાંગોને દિવાળીના પવિત્ર તહેવાર નિમિત્તે તેઓને કપડાનું વિતરણ કરવામાં આવ્યું

આસીફ શેખ લુણાવાડા

આજરોજ એકતા ચેરીટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ રીયાઝ ભાઈ શૈખ દ્વારા દિવ્યાંગોને દિવાળીના પવિત્ર તહેવાર નિમિત્તે તેઓને કપડાનું વિતરણ કરવામાં આવ્યું

એકતા ચેરીટેબલ ટ્રસ્ટ મહીસાગર જિલ્લાના બાલાસિનોર મુકામે કાર્યરત છે તેઓ એજ્યુકેશન વુમન ડેવલપમેન્ટ

દિવ્યાંગો માટે સમાજ કલ્યાણ યોજનાઓ વિધવા બહેનો માટે સરકારની યોજનાઓ પહોંચાડવાનું વિવિધ પ્રકારના કાર્યો કરી રહ્યા છે તેઓને દિલ્હી ખાતે આ સંસ્થાને ભારત ભૂષણ એવોર્ડ મળેલો છે ગાંધીનગર ખાતે ડોક્ટર હરની સર્વશ્રેષ્ઠ વ્યક્તિ તરીકે સન્માનિત કરવામાં આવ્યા છે આ સંસ્થા દ્વારા આજરોજ દિવ્યાંગોને દિવાળીના પવિત્ર તહેવાર નિમિત્તે કપડાનો વિતરણ કર્યું

[wptube id="1252022"]
Back to top button