DAHODGUJARAT

દાહોદ જિલ્લામાં 108 એમ્બ્યુલન્સ સેવા એલર્ટ મોડ પર, 68 ઈએમટી અને 67 પાઇલોટ સહિત 140 વ્યક્તિઓનો સ્ટાફ જિલ્લા વસીઓની સેવા મા 24×7 હજાર રહેશે

તા.૦૮.૧૧.૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ જિલ્લામાં 108 એમ્બ્યુલન્સ સેવા એલર્ટ મોડ પર, 68 ઈએમટી અને 67 પાઇલોટ સહિત 140 વ્યક્તિઓનો સ્ટાફ જિલ્લા વસીઓની સેવા મા 24×7 હજાર રહેશે

આવતી કાલ થી દીપાવલી પર્વની ઉજવણી કરવામાં જિલ્લાવસિયો વ્યસ્ત રહશે ત્યારે દાહોદ જિલ્લામાં ઇમરજન્સી સ્વાસ્થ્ય સેવા ને એલર્ટ મોડ પર કરી દેવામાં આવી છે ખાસ 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ એવા એલર્ટ મોડ પર કરી દેવામાં આવી છે, 68 ઈએમટી અને 67 પાયલટ સહિત 140 વ્યક્તિઓનો સ્ટાફ જિલ્લાવાસીઓ માટે 24 કલાક સેવામાં હાજર રહેશે, સામાન્ય દિવસો કરતા દિવાળીના તહેવારમાં દાહોદ જિલ્લામાં 108 ઈમરજન્સી સેવામાં વધુ કોલ મળતા હોય છે કારણ કે સળંગ રજાઓ અને તહેવારના કારણે વાહનોની અવરજવર વધુ હોય છે જેના કારણે આકસ્માતના બનાવો વધારે જેવામાં આવે છે આ ઉપરાંત ફટાકડાના ફોડવાના કારણે શ્વાસના દર્દીઓમાં પડ વધારો જોવા મળે છે આ સાથે સાથે સ્વીટ્સ અને બહારના ફૂડના કારણે ગેસ એસિડિટી તાવ જેવા કેસમાં વધારો જોવા મળે છે ત્યારે દાહોદ જિલ્લા 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવા જિલ્લા વાસીઓની સેવામાં વધુ એક વખત લાગી છે તહેવારોની તમામ રજાઓ કેન્સલ કરી અંદાજિત 140 વ્યક્તિઓનો સ્ટાફ આ સેવામાં ખડે પગે હાજર રહેશે જેમાં 68 ઇએમટી અને 67 પાયલટનો સમાવેશ થાય છે સામાન્ય દિવસો કરતા દિવાલી, નવવર્ષ અને ભાઈબીજના દિવસોમાં રોડ ઉપર ટ્રાફિક વધુ હોય છે જેના કારણે ઇમરજન્સી બનાવવામાં 33 થી 40% નું વધારો થાય છે ખાસ જિલ્લા વાસીઓને અપીલ કરવામાં આવી છે કે ફોરવીલ કે ટુ વ્હીલરની સ્પીડ કંટ્રોલમાં રાખીને ધ્યાનથી ચલાવવું અને બની શકે તો વધુ ધુમાડાવાલા અને મોટા ફટાકડા ફોડવાનું તાળો નાના બાળકો સાથે રહીને ફટાકડા ફોડવા જેથી એમની કાળજી લઈ શકાય નાનકો બાળકો અને શ્વાસની તકલીફ વાલા વડીલોને ફટાકડા થી દૂર રાખવા !સમસ્ત શહેર વાસીઓ થી અપીલ છે આ તહેવારના દિવસોમાં વિના સંકોચે 108 ઈમરજન્સી સેવામાં ફોન કરવા અપીલ કરાય છે જેથી કોઈનો સમયસર જીવ બચી શકે

[wptube id="1252022"]
Back to top button