અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્રભાઇ પટેલ
મહેંદી તો વાવી માળવે ને એનો રંગ ગયો ગુજરાત રે……… મહેંદી રંગ લાગ્યો….!!!
મોડાસા શહેર સહીત અરવલ્લી જીલ્લો નવરાત્રી મહોત્સવના રંગે રંગાયો છે નવરાત્રી પર્વના છઠ્ઠા નોરતામાં નવરાત્રી મેદાનોમાં ખેલૈયાઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા રાસગરબાની રમઝટ જામી હતી.મહેંદી તો વાવી માળવે ને એનો રંગ ગયો ગુજરાત રે……… મહેંદી રંગ લાગ્યો….!!! જેવા પ્રાચીન ગરબા તાલે ખેલૈયાઓ મન મૂકીને ઝૂમ્યા હતા
[wptube id="1252022"]