નારણ ગોહિલ લાખણી
બનાસકાંઠા જિલ્લા ના કાંઠે આવેલ લાખણી તાલકાના વાસણા(વાતમ) ગામ માં ગરબા મહોત્સવ ની ભવ્ય ઉજવણી નું આયોજન
આસો માસ ના પ્રવિત્ર રાત્રિ ના માં ભગવતી રૂમઝૂમ ગરબા એટલે નવલી નવરાત્રી ના ઉત્સવ માં આજ રોજ બનાસકાંઠા ના લાખણી તાલુકાના વાસણા(વાતમ) ગામ માં શ્રી.વાસણા(વાતમ) પગાર કેન્દ્ર શાળા માં શાળાના આચાર્ય શ્રી.રમેશભાઈ તથા સી.આર.સી શ્રી.વિહાજી.રાજપૂત,
શ્રી.પ્રજ્ઞેશભાઈ,શ્રી.હિમાંશુભાઈ તથા શાળા પરીવાર દ્વારા સૌ પ્રથમ માતાજી ને ચુંદડી,ધજા અને ભવ્ય આરતી બાદ આ વરસે બી.આર.સી. કક્ષાના ક્રિકેટ ટુનામેંન્ટ રન અપ રહેલા વિજેતા ટીમના શ્રી.વિહાજી રાજપૂત અને કોચ શ્રી રમેશભાઈ તથા વાસણા(વાતમ) સી.આર.સી સમગ્ર ટીમને બનાસકાંઠા જિલ્લા શિક્ષણ સંઘ પ્રમુખ શ્રી.સંજયભાઈ.દવે તથા તેમની સંઘ ની ટીમ અને બી.આર.સી. શ્રી.વિનયભાઈ જોષી દ્વારા અપાયેલી ટોફી શાળા માં અર્પણ કરતા વિહોલ સાહેબ અને શાળા સ્ટાફ તરફથી આભાર કરીને ગરબા ની શરૂઆત હરસિદ્ધ સાઉન્ડ વાસણા(વાતમ) ના તાલે શ્રી.કરશનજી.રાજપૂત અને ગ્રામ જનો ની હાજરી માં બાળકોએ ઢોલ ના તાલે આનંદ સાથે તેમાં ગ્રુપ ગરબા વિજેતા ને પ્રોત્સાહિત ઈનામ આપીને છેલ્લે સરસ્વતી માતાજી પ્રસાદ ધરાવીને બાળકોને શાળા પરિવાર તરફ થી નાસ્તો આપીને આ કાર્યક્રમ પૂર્ણાહુતિ માં છેલ્લે આભાર સાથે વિહોલ વિજયસિંહ ચંદનસિંહ તમામ નો આભાર વ્યક્ત કર્યો








