
આસીફ શેખ લુણાવાડા

મહીસાગર જિલ્લા સેવ સદન ખાતે શિક્ષણ મંત્રી ડો કુબેરભાઈ ડીંડોરે બે એમ્બ્યુલન્સને લીલી ઝંડી આપી
આ પ્રસંગે આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડિંડોર એ જણાવ્યું હતું કે, મહીસાગર જિલ્લા 108 EMRI Green Health Services ને વધુ ઉત્કૃષ્ટ બનાવવા માટે લુણાવાડા તાલુકા ના કોઠંબા ખાતે જૂની એમ્બ્યુલન્સ ની બદલી માં નવી એમ્બ્યુલન્સ ની ફાળવણી કરવામાં આવી આ નવી એમ્બ્યુલન્સ મળવાથી આજુબાજુના વિસ્તારના ગામલોકોની આરોગ્યની સુવિધામાં વધારો થશે
[wptube id="1252022"]









