DAHODGUJARAT

ગરબાડા તાલુકાના પાટીયાઝોલ ગામ નજીક ટ્રક અને રીક્ષાનો અકસ્માત સર્જાતા એક જ પરિવારના પાંચ લોકોના મોત

તા.૧૦.૧૦.૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

 

Garbada:ગરબાડા તાલુકાના દાહોદ અલીરાજપુર હાઇવે પર ગમખ્વાર અકસ્માતમાં એક જ પરિવારના પાંચ લોકો ના કમકમાટીભર્યા મોત

મલતી માહિતી અનુસાર ગરબાડા તાલુકાના પાટીયાઝોલ ગામ નજીક નદીના વલાકમા રિક્ષા અને લોડીંગ ટૃક વચ્ચે અકસ્માત સર્જાતા એક પરીવાર ના તથા રિક્ષા ચાલક નુ ધટના સ્થળે મોત નિપજ્યા છે આ નદી ના વળાકમા અવર નવર અકસ્માતો સર્જાતા હોય છે છતાં તંત્ર દ્વારા કોઇ ધટીત પગલાં લેવા આવતા નથી,આ સ્થલ પર ધણી વખત લોડીંગ વાહનો, રિક્ષા ઓ થી માંડી ને ટુ વ્હીલર જેવા વાહનો ના અકસ્માતો સર્જાતા હોય છે આ નદી ના વલાકમા બંપરો મુકવામાં આવી તો આ ધટના ઓ બનતી ઓછી થાય એવું કહી શકાય,તંત્ર આવનાર સમયમાં કાર્યવાહી હાથ ધરે છે જોવાનું રહ્યું,

[wptube id="1252022"]
Back to top button