BANASKANTHADEESA
Deesa : અગ્નિવીર આર્મીની ટ્રેનિંગ પૂરી કરી અલ્પેશ ઠાકોર વતન પહોંચ્યા, ડીજેના તાલે સ્વાગત કરાયું

યુવા અગ્નિવીર સોલ્જરનું સન્માન : અગ્નિવીર આર્મીની ટ્રેનિંગ પૂરી કરી અલ્પેશ ઠાકોર વતન પહોંચ્યા, ડીજેના તાલે સ્વાગત કરાયું
કાંકરેજ તાલુકાના કાંકર ગામના રહેવાસી ઠાકોર પહેલાદજીના પુત્ર ઠાકોર અલ્પેશ અગ્નિવીર આર્મીમાં જોડાયા હતા. જે બાદ તેઓની ટ્રેનીંગ સ્થળ પોતાની આર્મીની ટ્રેનિંગ પૂરી કરીને પોતાના વતન ગુરુવારે આવી પહોંચ્યા હતા. અલ્પેશ ઠાકોર પોતાના વતનને પહોંચતા ગ્રામજનો તેમજ પરિવારમાં ખુશી જોવા મળી હતી. તેમજ અલ્પેશ ઠાકોરનું ભવ્યાથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું .
ભરત ઠાકોર ભીલડી

[wptube id="1252022"]







