
તા.૦૫.૧૦.૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ પરેલ વિસ્તારમાં આવેલ સરદાર વલ્લભભાઈ પટેલ શાળાના વિદ્યાર્થીઓને શેક્ષણિક પ્રવાશે લઈ જવાયા
દાહોદ પરેલ વિસ્તારમાં આવેલ સરદાર વલ્લભભાઈ પટેલ શાળાના વિદ્યાર્થીઓને એતિહાસી સ્થળે પ્રવાસે લઈને જવાયા હતા જેમકે બાવકા શિવ મંદિર અને વિજગઢ ખાતે આવેલ શિવ ઝરી મંદિરે પ્રવાસ માટે લઈ ગયા હતા અને તેમાં ૨૧૦ વિદ્યાર્થીઓ અને શિક્ષક સાથે વિદ્યાર્થીઓ ખુશી ફેલાઈ હતી
[wptube id="1252022"]









