BANASKANTHADEESA

Deesa : મુડેઠા પ્રાથમિક શાળામાં 3500 વિધાર્થીઓને તિથિ ભોજન અપાયું

ડીસા તાલુકાના મુડેઠા પ્રાથમિક શાળામાં સ્વ. ગૌસ્વામી તેજવનજી શીવવનજી ની પુણ્યતિથિ નિમિત્તે મુડેઠા પગાર કેન્દ્રની 15 શાળા અને એક માધ્યમિક શાળા એમ કુલ 16 શાળાના 3500 વિધાર્થીઓને દર વર્ષની જેમ આ વર્ષે પણ તિથિ ભોજન આપવામાં આવ્યું હતું જે પ્રસંગે મુખ્ય દાતા ગૌસ્વામી સરદારવન તેજવન, હાથીવનજી તેજવનજી, ભરતવન કૈલાશવન, નરેશવન શાંતિવન, હિંમતવન જોધવન, ચતુરવન તેજવન, અતુલવન હાથીવન, ચેતનવન શાંતિવન, યોગેશવન સરદારવન, ડો.દિપકવન સરદારવન, જયેશવન સરદારવન, પ્રેહલાદવન જોધવન, ભેમવન હરિવન, સહિત ગૌસ્વામી પરિવાર દ્વારા 3500 વિધાર્થીઓને તિથિ ભોજન આપવામાં આવ્યું હતું અને ગામના આગેવાનો સહિત ઉપસ્થિત રહ્યા હતા.

ભરત ઠાકોર ભીલડી

[wptube id="1252022"]
Back to top button