BANASKANTHAGUJARATPALANPUR

Palanpur:કોટડા (ભા) પ્રાથમિક શાળાનું ગૌરવ તાલુકા કક્ષાએ પ્રથમ નંબર મેળવી શાળા ગામ અને તાલુકાનું ગૌરવ વધારેલ

2 ઓક્ટોબર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

જી.સી.ઈ.આર.ટી ગાંધીનગર પ્રેરિત, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પાલનપુર ,આયોજિત તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2023 -24 માં કોટડા ભાખર પ્રાથમિક શાળા નો વિભાગ -4 કોમ્યુનિકેશન એન્ડ ટ્રાન્સપોર્ટમાં સમગ્ર પાલનપુર તાલુકામાં પ્રથમ નંબર આવેલ છે આ શાળાએ પાલનપુર તાલુકા કોટડા (ભા) ગામ અને શાળાનું ગૌરવ વધારેલ છે જેમાં શાળાના આચાર્યશ્રી પિયુષભાઈ લીમ્બાચીયા, માર્ગદર્શક શ્રી અરવિંદભાઈ રામસેના, ભડીયાતર મેહુલભાઈ તેમજ બાળ વૈજ્ઞાનિકોની યથાર્થ મહેનતને ખૂબ ખૂબ અભિનંદન આ સમગ્ર ટીમ હવે બનાસકાંઠા જિલ્લા કક્ષાએ ભાગ લઈ સફળ બને તેવી શુભકામનાઓ પાઠવવામાં આવી.

[wptube id="1252022"]
Back to top button