BANASKANTHADEESA

Deesa : માનવ સેવા ગ્રુપ બનાસકાંઠા દ્વારા અંબાજી અને ધરણીધર ભગવાન પગપાળા જતા માય ભક્તો માટે સેવા કેમ્પ યોજાયો

બનાસકાંઠા માનવસેવા ગ્રુપ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી અંબાજી અને ધરણીધર ભગવાન મંદિર પગપાળા જતાં માઈ ભક્તોની માનવતા ગ્રુપ દ્વારા સેવા કરવામાં આવે છે. જે આ વર્ષે પણ 10,000 હજારથી વધુ પાણીની બોટલ, ફળો ચા-નાસ્તનો ફરતો કેમ્પ કરી માન સેવા ગ્રુપ દ્વારા પગપાળા જતાં માઈ ભક્તોની સેવા કરી હતી. માનવ સેવા ગ્રુપના સભ્ય પ્રકાશ ઠાકોર પેપળુ જણાવ્યું હતું કે હજારો માઇ ભક્તોની સેવા કરવાનો અવસર અમને મળે છે તેમાં સેવા કરી અમને અલગ જ આનંદ મળે છે.

ભરત ઠાકોર ભીલડી

[wptube id="1252022"]
Back to top button