GUJARATSINOR

Sinor : સાધલી સહિત શિનોર પંથકમાં શ્રીજીને બેન્ડવાજા અને ડી.જે.ના સુર તાલ સાથે ભક્તો દ્વારા ભાવભીની વિદાય અપાઇ

ગુજરાત સહિત સમગ્ર દેશમાં ગણેશોત્સવ નિમિત્તે ગણેશ ભક્તો દ્વારા ગણેશજીની મૂર્તિઓની ઠેર ઠેર સ્થાપના કરવામાં આવી હતી.ગણેશ ભક્તો દ્વારા દસ દસ દિવસ સુધી ગણપતિની પૂજા આરાધના કરવામાં આવી હતી.ત્યારબાદ 10 દિવસનું આતિથ્ય માણ્યા બાદ શિનોર.સાધલી સહિત ના ગ્રામ્ય વિસ્તારોમાં ગણેશ ભક્તો દ્વારા ગણેશજી ને માલસર,શિનોર અને દિવેર ખાતે નર્મદા નદીના પાણીમાં વિસર્જન કરીને ગણેશજી ને ભાવભીની વિદાય આપવામાં આવી હતી.જ્યારે ગણેશ વિસર્જન નો અવસર શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે શિનોર પોલીસ નો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

ફૈઝ ખત્રી..શિનોર

[wptube id="1252022"]
Back to top button