DAHODGUJARAT

સંજેલી ના જય માં વાઘેશ્વરી યુવક મંડળ ચમારિયાના ભક્તોએ મોટા અંબાજીમાં બાવન ગજની ધજા ફરકાવીને ધન્યતા અનુભવી

તા.૨૫.૦૯.૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

સંજેલી ના જય માં વાઘેશ્વરી યુવક મંડળ ચમારિયાના ભક્તોએ મોટા અંબાજીમાં બાવન ગજની ધજા ફરકાવીને ધન્યતા અનુભવી

સંજેલી તાલુકામાં આવેલ ચમારિયાના ભક્તો દર વર્ષે ભાદરવા પૂનમ નિમિત્તે પગપાળા યાત્રાસંઘ અંબાજી માના ચરણોમાં શીશ ઝુકાવતાં હોય છે ત્યારે જય વાઘેશ્વરી યુવક મંડળ યાત્રાસંઘ તારીખ 20 મી પગપાળા રથ અને બાવન ગજની ધજા સાથે બોલ મારી અંબે જય જય અંબેના જયઘોષથી નીકળ્યા હતા. અંદાજે 320 કિમીનું અંતર કાપીને અંબાજી ખાતે બાવન ગજની ધજા ચડાવીને ધન્યતા અનુભવી હતી. તમામ અંદાજે સો જેટલા ભક્તોએ માં જગદંબાના ચરણોમાં શીશ ઝુકાવ્યું હતું અને ધન્યતા અનુભવી હતી

[wptube id="1252022"]
Back to top button