BANASKANTHALAKHANI

લાખણી તાલુકાના વજેગઢ પ્રાથમિક શાળા મા ભેદરૂ સમસ્ત પરિવાર દ્વારા તિથી ભોજન આપ્યું

નારણ ગોહિલ લાખણી

લોકો મા દાન કરવા ની ઉત્સાહ અલગ અલગ રિત નો હોય છે અને લોકો દાન પણ કરતા હોય છે જયારે ભગવાન ના સ્વરૂપ મા બાળક હોય છે અને લોકો ને એને જમાડવા ની મનમા ઉત્સુક તા પણ છે છે લાખણી તાલુકાના વજેગઢ પ્રાથમિક શાળા મા વજેગઢ સમસ્ત ભેદરૂ પરિવાર દ્વારા બે શાળા મા તિથી ભોજન આપવા આવ્યું જેમા વજેગઢ પ્રાથમિક શાળા અને નાનજીપુરા વજેગઢ શાળા મા ભેદરૂ પરિવાર દ્વારા ચુરમુ પુરી શાક દાળ ભાત અને છાશ આજ રોજ ભોજન આપતા શાળા નો સમગ્ર સટાફ બાળકો અને s.m.c કમિટી દ્વારા આભાર વ્યક્ત કર્યો

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button