
પોલીસ મહાનિરીક્ષકશ્રી સંદિપસિંહ સાહેબ વડોદરા વિભાગ તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા સાહેબ નાઓ તરફથી જીલ્લામાં જન્માષ્ટમી તહેવાર અનુસંધાને દારૂ/જુગારની ગેરકાયદેસરની પ્રવૃત્તિઓ અટકાવવા તેમજ શોધી કાઢવા સારૂ આપેલ સુચના આપારે નાયબ પોલીસ અધિક્ષકશ્રી પી.એલ.ચૌધરી સાહેબ જંબુસર વિભાગ, જંબુસર નાઓના માર્ગદર્શન હેઠળ અને સુચના આધારે, પોલીસ ઇન્સપેકટર શ્રી, વી.એન.રબારી જંબુસર પો.સ્ટે. નાઓની સુચના આધારે પો.સ.ઈ.શ્રી જે.જી.કામળિયા તથા સ્ટાફના માણસો પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન સાથેના આપો.કો.નરેશભાઇ ભીખાભાઇ નાઓને મળેલ ચોક્કસ બાતમી હકીકત આધારે કાવા ગામે, નવીનગરી પાસે આવેલ સીમમા પત્તા-પાના વડે પૈસાનો હાર-જીતનો જુગાર રમતાં આઠ ઇસમોને પકડી પાડી તથા ચાર વોન્ટેડ જાહેર કરી રોકડા રૂપિયા ૨૪,૪૯૦/- તથા મોબાઇલ નંગ-૦૮ કિ.રૂ.૩૫,૫૦૦/- તથા ત્રણ મો.સા. તથા મહેન્દ્રા કંપનીનો SUPRO મીની ટ્રેક HD SERIES ની કુલ્લે કિ.રૂ.૨,૦૫,૦૦૦/- ગણી તેમજ જુગાર રમવાના સાધનો મળી કુલ્લે રૂ.૨,૬૪,૯૯૦/-નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ પટેલ છે. * પકડાયેલ આરોપીઓની વિગત (૧) સુલ્તાન S/O મહંમદ રહેમત જાતે-ખોખર રહે,કાવા ગામ, નવીનગરી, તા.જંબુસર જિ.ભ (૨) ભાર્ગવ 5/૦ અરવિંદભાઈ માછી રહે.ગાયત્રીનગર સો.સા, જંબુસર તા.જંબુસર જિ.ભરૂચ (૩) શકીલ S/O સીકંદરભાઇ રહીમ જાતે-ખોખર રહે,કાવા ગામ, નવીનગરી તા.જંબુસર જિ.ભરૂ (૪) મહેન્દ્રભાઇ ૬૪૦ જેન્તીભાઇ રણછોડભાઈ રહે,પાંચકડા, પંચાયત ફળિયું તા.જંબુસર જિ.ભરૂચ (૫) ધીરજભાઇ ૬૦ જેન્તીભાઇ હિરાભાઇ જાતે ખારવા રહે,વૃંદાવન સોસાયટી જંબુસર તા.જંબુસર જિ.ભરૂચ (૬) મનોજકુમાર /o રમેશભાઇ ભીખાભાઇ જાતે-ખારવા હે,સાગરપુત્ર સોસાયટી, જંબુસર (૭) યોગેશકુમાર ૬/૦ રમેશભાઇ ભીખાભાઇ જાતે ખારવા હે,સાગપુત્ર સોસાયટી, જંબુસર (૮) વિજયકુમાર /૦ રમેશભાઇ ભગાભાઇ જાતે માછી રહે,પિશાય મહાદેવ, જંબુસર તા.જંબુસર જિ.ભરૂચ – વોન્ટેડ આરોપીઓની વિગત (૧) અમરસંગ ઉદેસંગ પરમાર રહે કાવા ગામ ત,જંબુસર તથા નં.(૨) ભાવીનભાઇ જેન્તીભાઈ પરમાર તથા નં.(૩) તેજસ જેન્તીભાઇ પરમાર બન્ને રહે,જંબુસર તા.જંબુસર જિ,ભરૂચ તથા નં.(૦૪) નરેશ રાજપુત રહે, સરદારનગર સો.સા. જંબુસર તા.જંબુસર જિ.ભરૂચ – મુદ્દામાલઃ- આરોપીની અંગ ઝડતી તથા દાવ ઉપરના રોકડા રૂપિયા ૨૪,૪૯૦/- તથા મોબાઇલ નંગ-૦૮ કિ.રૂ.૩૫,૫૦૦/-તથા ત્રણ મો.સા. તથા મહેન્દ્રા કંપનીનો suRo મીની ટ્રેક HD SERIES ની કુલ્લે કિ.રૂ.૨,૦૫,૦૦૦/- ગણી તેમજ જુગાર રમવાના સાધનો મળી કુલ્લે રૂ.૨,૬૪,૯૯૦/- કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓના નામઃ- પોલીસ ઇન્સપેકટર શ્રીવી.એન.રબારી પોલીસ સબ ઇન્સપેકટર શ્રી જે.જી.કામળિયા અ.હે.કો. નિતેશભાઈ નહેરભાઈ પો.કો.કનકસિંહ મેરૂભા આહે.કો.ભરતભાઈ કાળાભાઈ પો.કી ઉમંગભાઈ હરીભાઈ • આ.પો.કો. નરેશભાઇ ભીખાભાઈ પો.કો. વિપુલભાઈ લક્ષ્મણભાઈ
રિપોર્ટર વિજયસિંહ જીતસિંહ ચૌહાણ





