GUJARAT
ઝાલોદ તાલુકાની શ્રી કસ્તુરબા ઉત્તર બુનિયાદી કન્યા આશ્રમ શાળામાં સ્વબચાવ માટે કરાટેની તાલીમ અપાઈ


વાત્સલ્યમ્ સમાચાર
જુનેદ પટેલ-ફતેપુરા
ઝાલોદ તાલુકાની શ્રી કસ્તુરબા ઉત્તર બુનિયાદી કન્યા આશ્રમ શાળામાં સ્વબચાવ માટે કરાટેની તાલીમ અપાઈ સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત આત્મરક્ષા પ્રશિક્ષણ શ્રી ભીલ સેવા મંડળ દાહોદ સંચાલિતશ્રી કસ્તુરબા ઉત્તર બુનિયાદી કન્યા આશ્રમશાળા અને શ્રી અંબાલાલ વ્યાસ ઉત્તર બુનિયાદી વિદ્યાલય ની કન્યાઓને આત્મરક્ષા તાલીમ અંતર્ગત ઓલ કરાટે એસોસીએશન ના ઇન્સ્ટ્રકટર શ્રી રાજુભાઈ તાવીયાડ દ્વારા તા.૦૧/૦૯/૨૦૨૩ થી તાલીમ આપવામાં આવી રહી છે. જેમાં બંને શાળાની વિદ્યાર્થીનીઓ તાલીમમાં ઉપસ્થિત રહીને પોતાનો સ્વબચાવ કઈ રીતે કરવો તેની તાલીમ મેળવી રહી છે.
[wptube id="1252022"]









