
તા.૦૫.૦૯.૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
અભલોડ હાટ બજાર ખાતે પ્રધાનમંત્રી ટીબી મુકત ભારત 2025 અભિયાન અંતર્ગત ટીબી રોગ વિશે પત્રિકા તથા માઇક દ્વારા પ્રચાર
પ્રસાર કરવામા આવ્યો હતો, આ સમગ્ર કાર્યક્રમ જિલ્લા ક્ષય અધિકારી ડૉ આર.ડી.પહાડીયા સર તથા તાલુકા આરોગ્ય અધિકારી ડૉ એ.આર.ડાભીના માગૅદશૅન મા કરવામા આવ્યો હતો,આ પ્રસંગે PHC મેડિકલ ઓફિસર ડૉ સુધાકર રજાક, તાલુકા સુપરવાઇઝર કાંતિભાઈ કટારા, તાલુકા ટીબી સુપરવાઇઝર ભાવેશ નિનામા, ટીબી ચેમ્પિયન ચંદ્રસિંહ ડામોર તથા PHC ના આરોગ્ય સ્ટાફ હાજર રહેલ હતા અને પત્રિકા વિતરણ તથા માઇક દ્રારા ટીબી રોગ વિશે પ્રચાર પ્રસાર કરવામા આવ્યો હતો. આવો સૌ સાથે મળીને ટીબી ને હરાવીએ.”ટીબી હારેગા દેશ જીતેગા”.
[wptube id="1252022"]









