DAHODGUJARAT

દાહોદ જીલ્લામાં ‘ ટીબી મુકત પંચાયત’ અભિયાન હેઠળ તા.૦૪.૦૯.૨૦૨૩ થી તા.૨૦.૦૯.૨૦૩ સુધી ઘનિષ્ઠ એક્ટિવ ટીબી કેસ ફાઈન્ડિંગ કેમ્પેઈન કરવા બાબત

તા.૦૪.૦૯.૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

દાહોદ જીલ્લામાં ‘ ટીબી મુકત પંચાયત’ અભિયાન હેઠળ તા.૦૪.૦૯.૨૦૨૩ થી તા.૨૦.૦૯.૨૦૩ સુધી ઘનિષ્ઠ એક્ટિવ ટીબી કેસ ફાઈન્ડિંગ કેમ્પેઈન કરવા બાબત

માનનીય વડાપ્રધાનશ્રી દ્વારા ભારત દેશને 2025સુધીમાં ટીબી રોગ નિર્મૂલન કરવા માટે આહવાન કરેલ છે આ હેતુને સિદ્ધ કરવા માટે ટીબીના તમામ કેસોને વહેલાસર શોધી તેમને સારવાર પર મુકી સંક્રમણની કડી તોડવામાં આવે તો ટીબી નિર્મૂલનનો લક્ષ્યાંક સિદ્ધ થઇ શકે ટીબી નિર્મૂલનની કામગીરીમાં વેગ લાવવા માટે દાહોદ જીલ્લા માં જે ગામમાં વર્ષ – 2022 માં ૧૦૦૦ની વસ્તીએ ૫ થી વધારે ટીબી કેસ મળ્યા હોય તે ગામોમાં તા 4/09/2023થી 20/09/2023 સુધી”ઘનિષ્ઠ એક્ટિવ ટીબી કેસ ફાઈન્ડિંગ” કામગીરી કરવાનુ નક્કી કરવામાં આવેલ છે તો આપના વિસ્તાર માં આવેલ આરોગ્ય કર્મચારીઓ, આશા બહેનો યોગ્ય માહિતી આપીને શંકાસ્પદ ટીબી ના લક્ષણો ધરાવતા દર્દીઓ શોધી કાઢી કુટુંબ, ગામ અને તાલુકાને ટીબી મુકત કરીએ

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button