
વાત્સલ્યમ્ સમાચાર
જુનેદ પટેલ-ફતેપુરા

ફતેપુરા પોલિસ મથકના PSI જી.કે. ભરવાડ ની બદલી થતાં ભવ્ય રીતે વિદાય કાર્યક્રમ વિદાય સમારંભ ફતેપુરા પોલીસ મથકે યોજાયો હતો. ભવ્ય રીતે વિદાય કાર્યક્રમમાં થોડીક વાર માટે સ્ટેશનમાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. ફતેપુરા પોલીસ સ્ટાફ દ્વારા શાનદાર આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ફતેપુરા પોલીસ મથકના સ્ટાફ સહિત મોટી સંખ્યા માં ફતેપુરા તાલુકાના આગેવાનો, ગ્રામજનો જોડાયા હતા. ફૂલો ની વર્ષા કરી શાલ ઓઢાવી સન્માન કરવામાં આવ્યું હતું.
[wptube id="1252022"]









