
આજરોજ તા.29/08/2023ને મંગળવારના રોજ રૂનાડ ની પ્રાથમિક શાળામાં રક્ષાબંધન ના પર્વ ની શાનદાર ઉજવણી કરવામાં આવી. જેમાં ધોરણ 1થી8 ના તમામ બાળકો તથા શિક્ષક પરિવારે ઉત્સાહ થી ભાગ લીધો હતો. નવનિર્મિત આચાર્યા મનિષાબેને સૌને અભિનંદન પાઠવ્યા હતા. આમ ખૂબ જ ઉત્સાહ પૂર્વક રક્ષાબંધન નો ઉત્સવ પૂર્ણ થયો હતો.
રિપોર્ટર વિજયસિંહ જીતસિંહ ચૌહાણ 
[wptube id="1252022"]





