
૧૭ ઓગસ્ટ
પત્રકાર પ્રવીણભાઈ ચૌહાણ થરાદ બનાસકાંઠા
થરાદ તાલુકાના ઉંદરાણા પ્રાથમિક શાળામાં ફરજ બજાવી રહેલા ભલાભાઈ પટેલને શ્રેષ્ઠ શિક્ષક તેમજ વર્ષ ૨૦૨૩/૨૪ ના પ્રતિભાશાળી શિક્ષક તરીકે શિક્ષણ વિભાગ દ્વારા પ્રતિભાશાળી શિક્ષક તરીકેનુ પ્રમાણપત્ર આપવામાં આવ્યું. જેમાં ૧૫મી ઓગસ્ટે સ્વતંત્રતા દિન નિમિતે શાળાના પ્રિન્સીપાલ તેમજ ગામના વડીલો દ્વારા પ્રતિભાશાળી પ્રમાણ પત્ર તેમજ શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું.
[wptube id="1252022"]