
આસીફ શેખ લુણાવાડા
મેરી મિટ્ટી મેરા દેશ હર ઘર તિરંગા સંદર્ભે આજરોજ પોલીસ પરેડ ગ્રાઉન્ડથી કોટેજ ચોકડી સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું


મહીસાગર એસપી સાહેબના માર્ગદર્શન હેઠળ આજરોજ લુણાવાડા પોલીસ હેડ કોટર્સ થી ચોકડી સુધી હર ઘર તિરંગા અંતર્ગત પોલીસ જવાનો દ્વારા રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં હોમગાર્ડ જીઆરડી અને ડીવાયએસપી પીએસ વળવી પી.આઈ એસએમ નિસરતા પોલીસ ઇન્સ્પેક્ટર રાઠોડ દ્વારા વિશાળ રેલીનુ આયોજન કરવામાં આવ્યું હતું
[wptube id="1252022"]









