DAHODGUJARAT

વિજ્ઞાન ગુર્જરી દ્વારા દાહોદ જિલ્લામાં 13 વિવિધ શાળાઓમાં 4000 વિદ્યાર્થીઓને વિજ્ઞાન અને ટેકનોલોજી માર્ગદર્શન આપવામાં આવ્યું

તા.૧૦.૦૮.૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

વિજ્ઞાન ગુર્જરી દ્વારા દાહોદ જિલ્લામાં 13 વિવિધ શાળાઓમાં 4000 વિદ્યાર્થીઓને વિજ્ઞાન અને ટેકનોલોજી માર્ગદર્શન આપવામાં આવ્યું

વિજ્ઞાન ભારતી રાષ્ટ્રીય કક્ષાની સંસ્થાનો ગુજરાત રાજ્યનું યુનિટ એટલે વિજ્ઞાન ગુર્જરી વિજ્ઞાનમાં રુચિ જગાડવા માટે કામ કરતી સંસ્થા યુવા છાત્રોને જોડવા માટે “સ્ટુડન્ટ ઇનોવેશન ફેસ્ટ 2023 “અંતર્ગત 10 ઓગસ્ટ એક જ દિવસે જુદા જુદા સમયે 13 જુદી જુદી શાળાઓમાં 13 તજજ્ઞ મારફતે 4000 જેટલા છાત્રોને વિજ્ઞાન અને ટેકનોલોજી માર્ગદર્શન આપવામાં આવ્યું જેમાં વિજ્ઞાન ગુર્જરી પ્રાંત ટીમના અધ્યક્ષ ડો ચૈતન્ય ભાઈ જોશી, જીગ્નેશભાઈ બોરીસાગર સચિવ શ્રી. ક્ષેત્રીય સંગઠન મંત્રી શ્રીપ્રસાદજી દાહોદ માં વિવિધ જગ્યાઓએ માર્ગદર્શન આપ્યું હતું જિલ્લા કોર્ડીનેટર કમલેશ લીમ્બાચીયા અને ઝોન કોર્ડીનેટર પંકજભાઈ દરજી દ્વારા જણાવવામાં આવે છે આર એન્ડ એલ પંડ્યા સ્કૂલ-600 વિદ્યાર્થી, સ્વનિર્ભર માધ્યમિક શાળા -200 વિદ્યાર્થી ,નવજીવન ગર્લ્સ હાઇસ્કુલ-275 વિદ્યાર્થીની લોકવિજ્ઞાન કેન્દ્ર-200 એમવાય હાઇસ્કુલ- 350,જે કે એમ તન્ના હાઇસ્કુલ ગાગરડી-300, શ્રી સાર્વજનિક માધ્યમિક શાળા ગરબાડા-257, શિવ શક્તિ માધ્યમિક શાળા લીલવા દેવા-239, કંજેટા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા-639,પોલિટેકનિક કોલેજ-200 , આદિવાસી માધ્યમિક શાળા રાછરડા-300, યશ વાટિકા ઉચ્ચતર ઉત્તર બુનિયાદી વિદ્યામંદિર જેસાવાડા-107 વિદ્યાર્થી ,શ્રી સાર્વજનિક હાઇસ્કુલ ઢઢેલા -350 વિદ્યાર્થી માં વિવિધ તજજ્ઞો દ્વારા 4 000 વિદ્યાર્થીઓને વિજ્ઞાન અને ટેકનોલોજી નો માર્ગદર્શન આપવામાં આવ્યું

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button