
9 ઓગસ્ટ
પત્રકાર પ્રવીણભાઈ ચૌહાણ થરાદ બનાસકાંઠા
આજરોજ થરાદ તાલુકામાં આવેલ આનંદનગર પ્રાથમિક શાળામાં શાનદાર બાળ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ રમતોમાં ભાગ લઈ શાનદાર પ્રદશન કરી વિધાર્થીઓમાં ઉત્સાહ જાગે વિધાર્થીઓના દ્વારા અલગ અલગ પ્રવુતિઓ માં રૂચી જાગે તે અનુસંધાને આનંદનગર પ્રાથમિક શાળામાં બાળ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના શાળાના શિક્ષકો તેમજ પ્રિન્સીપાલ દ્વારા સમગ્ર મેળાનું નિરીક્ષણ કરી બાળકોમાં કઈ રીતે મેળા પ્રત્યે અનુભૂતિ જાગે તેનું વિશે ચર્ચા કરવા માં આવી હતી
[wptube id="1252022"]









