ARAVALLIBHILODA

અરવલ્લી : પરિવારજનોએ 108 ની કામગીરીની બિરદાવી આભાર વ્યક્ત કર્યો સગર્ભા મહિલા માટે દેવદૂત બનીને આવેલી ઈમરજન્સી 108 સેવા

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

અરવલ્લી : પરિવારજનોએ 108 ની કામગીરીની બિરદાવી આભાર વ્યક્ત કર્યો, સગર્ભા મહિલા માટે દેવદૂત બનીને આવેલી ઈમરજન્સી 108 સેવા

સગર્ભા મહિલા માટે દેવદૂત બનીને આવેલી ઈમરજન્સી 108 સેવા

 

અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના મોટા કંથારીયા ગામે તારીખ 16 3 2013 ની રોજ રાત્રે બે વાગ્યે ગરબા મહિલાની અચાનક દુખાવો ઉપડતા તરત જ નજીક ના ઈસરી સી એચ સી ખાતે 108 ને કોલ મળતા તાત્કાલિક ધોરણે ઇએમટી સંજય પટેલ તેમજ પાયલોટ દ્વારા તાત્કાલિક ધોરણે ઝડપથી મોટા કંથારીયા ગામે પહોંચી સગર્ભા મહિલાની તપાસ કરતા દુખાવો વધુ લાગતા તાત્કાલિક ધોરણે 108 મારફતના સ્ટાફ દ્વારા સગર્ભા મહિલાની તાત્કાલિક ધોરણે ઘરે જ ડીલિવરી કરાવી માતા અને બાળકને સહી સલામત નજીકના શામળાજી હોસ્પિટલ ખાતે લઇ જઈ એક સારુ એવું કાર્ય કરવામાં આવ્યું હતું ત્યારે આ કાર્ય માટે 108 ના સ્ટાફ ને સગર્ભા પરિવારે આભાર વ્યક્ત કર્યો હતો આમ ફરી એક વાર 108 સગર્ભા માટે દેવદૂત બની હતી

[wptube id="1252022"]
Back to top button