
અંબાજી ની હોસ્પીટલ માં વર્લ્ડ હિપેટાઇટિસ ડે ની ઉજવણી કરવામાં આવેલ
વર્લ્ડ હિપેટાઇટિસ ડે નિમિતે વન લાઇફ વન લીવર થીમ ઉપર આદ્યાશક્તિ જનરલ હોસ્પિટલ ખાતે જિલ્લા હિપેટાઇટિસ નોડલ ઓફિસર અને જિલ્લા ટી.બી ઓફિસની સૂચના આદ્યાશક્તિ જનરલ હોસ્પિટલ અંબાજીના અધિક્ષકની અધ્યક્ષતા માં અને ડપકુ સુપરવાઈઝર અને વનિતા શિશુ વિહાર પાલનપુર ના એન.એ.સી.પી પ્રોગ્રામ ઓફીસઅનેઆર.એમ.ઓ.સાહેબ અને અંબાજી આઇ.સી.ટી.સી સાથે મળીને હિપેટાઇટિસ વિશે માહિતી આપવામાં આવી આ કાર્યક્રમમાં ભવાની નર્સિંગ કોલેજ ના સ્ટુડન્ટ અને વનિતા શિશુ વિહાર ના કે.પી. સાથે મળીને કુલ ૧૦૦ વ્યક્તિઓ સાથે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.આ અંગે મહેન્દ્રભાઈ અગ્રવાલે જણાવ્યું હતું.

[wptube id="1252022"]









