સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડના બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના સંયોજકો દ્વારા “સ્વામી વિવેકાનંદ વન” કાર્યક્રમ અંતર્ગત માડકા ગામ માં માઈએશ્વર મહાદેવ ના મંદીર ખાતે વૃક્ષારોપણ કરાયું હતું.

વાત્સલ્યમ્ સમાચાર
તા 31/07/2023 સોમવાર
રણછોડસિંહ એસ ચૌહાણ વાવ
સમાચાર અને જાહેરાત આપવા સંપર્ક કરો મો 9974398583
વાવ બનાસકાંઠા
સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડના બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના સંયોજકો દ્વારા “સ્વામી વિવેકાનંદ વન” કાર્યક્રમ અંતર્ગત માડકા ગામ માં માઈએશ્વર મહાદેવ ના મંદીર ખાતે વૃક્ષારોપણ કરાયું હતું.
આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લા ના જિલ્લા અધ્યક્ષ શ્રી માનનીય કિર્તીસિંહજી વાધેલા, પૂર્વ અધ્યક્ષ ગુમાનસિંહજી ચૌહાણ,જિલ્લા ઉપાધ્યક્ષ શ્રી રૂપશીભાઈ પટેલ, જિલ્લા ના મહામંત્રી શ્રી કનુભાઈ વ્યાસ તથા વાવ વિધાનસભા ના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર, વાવ મંડળ ના પ્રમુખ વિરજીભાઈ પટેલ મહામંત્રી શ્રી રામસેંગજી રાજપૂત,ભુરાભાઈ આશલ તથા જિલલા પંચાયત ના પૂર્વ સદસ્ય ભગવાનભાઈ વ્યાસ પૂર્વ તાલુકા મહામંત્રી શ્રી અંબારામભાઈ જોષી અને તમામ મોરચા ના સર્વે હોદ્દેદારો યુવક બોર્ડ ના સંયોજક શ્રી લક્ષ્મણગીરી ગોસ્વામી તથા મહેન્દ્રભાઇ એ.ખરડોલા તથા યુવક બોર્ડ ની ટીમ અને પાર્ટી ના કાર્યકરો અને ગામના યુવાનો સહિત અન્ય પર્યાવરણપ્રેમી યુવાનો અને વડીલો ઉપસ્થિત રહ્યા હતા