
6 જુલાઈ
પત્રકાર પ્રવીણભાઈ ચૌહાણ થરાદ બનાસકાંઠા
થરાદ તાલુકાના લુણાલ ગામે સુપ્રસિદ્ધ શ્રી નકળંગ ધામ ખાતે આવેલ વૃંદાવન બાગ જોવા માટે થરાદ તાલુકાના પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રીને થરાદ તાલુકાની પ્રાથમિક શાળાઓને ડો. કરશન ભાઈ પટેલ તેમજ સરપંચ શ્રી હીરાભાઈ પટેલ દ્વારા કરવામાં આવી રજૂઆત .આં વૃંદાવન બાગ ને થોડા દિવસો પહેલા વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકર ભાઈ ચૌધરી દ્વારા ખુલ્લો મુકવામાં આવ્યો હતો. જેમાં આં વૃંદાવન બાગ બનાસકાંઠા જિલ્લાનો સૌથી મોટો અને શ્રેષ્ઠ બગીચો નિર્માણ પામેલ છે.
[wptube id="1252022"]







