BANASKANTHAPALANPUR
ઓલ ઇન્ડિયા ફેડરેશન ઓફ ઢાટ મહેશ્વરી સમાજના રાષ્ટ્રીય પ્રમુખ તરીકે નિયુક્તિ પામ્યા


8 જૂન વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
પાલનપુરના વતની એવા શ્રી ગીરીશભાઈ મદનલાલ રાઠી ઓલ ઇન્ડિયા ફેડરેશન ઓફ ઢાટ મહેશ્વરી સમાજ ના પ્રમુખ પદે નિયુક્ત થયા. ગત રવિવારે અમદાવાદ ખાતે મહેશ્વરી સમાજના યોજાયેલ ઈલેકશનમાં બહુમતી મેળવી ને પાલનપુર મહેશ્વરી સમાજ નું ગૌરવ વધારેલ છે.તેઓ રાજસ્થાન મેડિકલ ગૃપ સાથે સંકળાયેલા છે વ્યવસાયે બિલ્ડર તેમજ ધાર્મિક, સામાજિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ જેમાં ગુરુજી કી પાઠશાળા સાથે પાલનપુર ખાતે સંકળાયેલા છે તે ઉપરાંત સામાજિક વિવિધ પ્રવૃતિઓ માં પણ જોડાયેલા હોવાનું જાણવા મળેલ છે.
[wptube id="1252022"]







