

વાત્સલ્યમ્ સમાચાર-ફતેપુરા
રિપોર્ટર:- જુનેદ પટેલ
તા-૨ જૂન ૨૦૨૩ થી દાહોદ જિલ્લા ભાજપા દ્વારા મહાસંપર્ક અભિયાન ની શરૂઆત કરવામાં આવી હતી, દાહોદ જિલ્લા ભાજપા પ્રમુખ શંકર આમલીયાર ના અધ્યક્ષસ્થાને તેમજ દાહોદ લોકસભા મત વિસ્તારના સાંસદ જશવંતસિંહ ભાભોર અને ફતેપુરા વિધાનસભાના ધારાસભ્ય રમેશ કટારા, સહિત જિલ્લા ભાજપા ના મહામંત્રી નરેન્દ્ર સોની ની વિશેષ ઉપસ્થિતિમાં આ મહાસંપર્ક અભિયાન ની શરૂઆત કરવામાં આવી હતી, આ આ પ્રસંગે ગુજરાત પ્રદેશ આદિવાસી મોરચાના મહામંત્રી અશ્વિન પારગી સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
[wptube id="1252022"]








