
3 ઓગસ્ટ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
પાલનપુરમાં હરીપુરા પ્રાથમિક શાળા મા 1 લી ઓગસ્ટે જીવ દયા ફાઉન્ડેશન દ્વારા રાહુલભાઈ ભરતભાઈ લીબાચીયા સહયોગથી બાળકોને ચોપડા અને સ્ટેશનરી અને નાસ્તો આપવામાં આવ્યો જન્મદિવસ નિમિત્તે અનોખી ઉજવણી કરવામાં આવીતેમના ચહેરા પર આવેલી સ્માઇલ જ અઢળક, અનહદ આનંદ મળ્યા .બાળકો ખુશ થઈ ગયા ઠાકોરદાસ ખત્રીએ જણાવ્યું કે અમારા ગ્રુપ મા અને સેવા ભાવી મિત્રો કોઈનો પણ જન્મદિવસ હોય સેવાદિન તરીકે ઉજવવામાં આવે છે અને જીવદયા ફાઉન્ડેશન દ્વારા કેક ના કાપીને એક અનોખી પહેલ કરી હતી આજ રીતે તમામ લોકો પોતાનો જન્મ દીવસ બાળકો ના આશીઁવાદ મળે અને જન્મ દીવસની પાટીઁમા થતો ખોટો ખર્ચ પણ બચી જાય અને સમાજ મા એક દાખલો બેસે કે જેના લીઘે બીજા લોકો નુ પણ મન થાય કે આપણી મહેનત ની કમાણી નો યોગ્ય ઉપયોગ કરીયે આ સેવા કાર્યમાં .રાહુલભાઈ ભરતભાઈ લીબાચીયા. જીવ દયા ફાઉન્ડેશન પરમુખ ઠાકોર દાસ ખત્રી. પરાગભાઈ સ્વામી હરિભાઈવિષ્ણુ મહારાજ્. અને શાળાના આચાર્ય શ્રી પરેશકુમાર .જે. મોદી.મિત્રો સહિત તમામનો.શાળા વતી ખૂબ ખૂબ આભાર.માનવામાં આવ્યો હતો તથાપાલનપુરમાંઆવેલ નારી સંરક્ષણ ગૃહ માં બહેનોને દાબેલી અને બુંદી ગાંઠીયા નાસ્તો આપવામાં આવ્યો આશાબેન.પી તુરી સુપ્રિન્ટ.રચિતાબેન એ સોલંકી સ્ટાફ નર્સ ઠાકોર દાસ ખત્રી આભાર કર્યો હતો.





