BANASKANTHAPALANPUR

બનાસકાંઠા ના ગૌરવ સમાન જિલ્લાના એન.સી.સી.ટીચસૅ ઓફિસરો ની નાગપુર ખાતે તાલીમ યોજવામાં આવી

13 મે વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

NCC ANO REFRESHER COURSE JD/PART -1 145 OTA (officers Training Academy) Kamptee તારીખ 10/ 04/2023 થી 09/05/2023 એક મહિનાનો રિફ્રેશર કોર્સ બનાસકાંઠા પાલનપુર ખાતે સ્થિત 35 Bn Guj Ncc ના 07 ANO NCC ઓફિસર્સ T/O તેમજ S/O બનાસકાંઠા ની વિવિધ હાઈસ્કૂલો માં ચાલતા NCC ના કેડેટો ને સારી રીતે આર્મી તાલીમ આપી શકે તેમજ વિદ્યાર્થીઓમાં દેશભાવના કેળવી શકે તેમજ વિવિધ શસ્ત્ર બળો માં જોડાઈ શકે અને વિદ્યાર્થીઓ ના ભાવિ નું ઘડતર થાય તે માટે આ 07 શિક્ષકો આર્મી ની સઘન તાલીમ 01 મહિના માટે લીધી અને એક મહિના પછી માદરે વતન પરત ફર્યા .આ તાલીમ લેનાર જેમાં અરવિંદભાઈચૌધરી વિદ્યામંદિર, પાલનપુર,પ્રકાશભાઈ ચૌધરી,રાણપુર હાઈસ્કૂલ,ભૂરાભાઈ ચૌધરી,કુંવારલા હાઈસ્કૂલ,હસમખભાઈ ચૌધરી, વી,આર,વિદ્યાલય પાલનપુર,ઈશ્વરભાઈ દેસાઈ ,દાંતીવાડા સરદારકૃષિનગર વિદ્યાલય, પ્રહલાદભાઈ ભીલ,આદર્શ હાઈસ્કૂલ,ડીસા,અનિલભાઈ પટેલ,રૈયા હાઈસ્કૂલ, વગેરે એ સારસ્વત મિત્રો પાલનપુર ખાતે પરત ફરતા NCCઓફિસર એચ.કે.ચૌધરી અને તેમના કેડેટ્સ દ્વારા ફુલહારથી અભિવાદન કરાયુ હતું અને એકલવ્ય ભાવના જોવા મળી હતી.

[wptube id="1252022"]
Back to top button