BANASKANTHATHARAD
બી.પી.એલ લાભાર્થીમાં નામ દાખલ કરવા અને રેશનકાર્ડ અંત્યોદય કરવા બાબતે લાખણી ખાતે નાયબ મામલતદાર શ્રીને પાઠવ્યું આવેદન પત્ર
૨૬ એપ્રિલ
વાત્સલ્ય સમાચાર પ્રવીણભાઈ ચૌહાણ થરાદ બનાસકાંઠા
*બોક્સ.માન્ય વર કાશીરામ બ્રિગેડ ઉત્તર ગુજરાત સોશીયલ મીડીયા ઇન્ચાર્જ ભરતભાઈ એસ વરણ દ્વારા લાખણી નાયબ મામલતદાર શ્રી આવેદન પત્ર પાઠવવામા આવ્યું*
લાખણી તાલુકાના વજેગઢ ગામમાં બિનખેતી ધરાવતા લોકો કે જેઓ મજૂરી કરીને ગુજરાન ચલાવે છે તથા એમના રેશનકાર્ડ એ.પી.એલ છે જેથી એમને સરકારનો કોઈ લાભ મળતો નથી જેથી લાખણી નાયબ મામલતદાર શ્રી ની આવેદન પત્ર પાઠ વવામાં આવ્યું જેઓના રેશનકાર્ડ એ.પી.એલ છે તેઓને ખરેખર બી.પી.એલ રેશનકાર્ડની જરૂર છે અને એમના રેશનકાર્ડ અંત્યોદય બને અને (૦ થી૧૬) ની લાભાર્થી યાદીમાં સમાવેશ થાય એવી રજૂઆત કરવામાં આવી.
[wptube id="1252022"]







