BANASKANTHALAKHANI

ડીસા ડેપો દ્વારા લાખણી,ગેળા લાલપુર, તરૂવા,આસોદર,વાયા લાખણી નવીન બસ ચાલુ કરવામાં આવી.


વાત્સલ્યમ્ દૈનિક સમાચાર
પત્રકાર પ્રહલાદ ઠાકોર લાખણી

લાખણી, ગેળા, લાલપુર,ટરૂવા, આસોદર, ડીસા ડેપો દ્વારા ડીસા વાયા લાખણી, ગેળા, લાલપુર, ધાનેરા નવીન બસ ચાલુ કરવામાં આવી.મુસાફર જનતામાં આનંદની લાગણી વ્યાપી.લાખણી તાલુકા ના ગેળા લાલપુર મડાલ આસોદર થઈ ધાનેરા બસ ચાલુ કરવામાં આવી જે બસ સવારે ડીસા થી 7:30કલાકે રવાના થઈ લાખણી ગેળા લાલપુર તાલુકા આસોદર થઈ શરૂ લાખણી ગેળા લાલપુર થઈને ધાનેરા ચાલુ કરી તે આનંદની લાગણી વ્યાપી છે પરંતુ એક જ ટાઈમ ચાલુ કરી છે એ પણ ડીસાથી લાખની ગેળા લાલપુર આસોદર થઈને ધાનેરા સુધી તો એક સમયે ચાલુ કરી છે આ બસને એ જ રસ્તે ડીસા પરત બે ટાઈમચલાવવામાંઆવે તો પણ મુસાફરને ચાર તાલુકાના જનતાને લાભ મળી શકે. તો આ એસટી તંત્ર બે વાર ચલાવવામાં આવે તો મુસાફર જનતા ને લોક માગ છે. લોકો એ એસ ટી તંત્ર નો આભાર વ્યક્ત કર્યો.

[wptube id="1252022"]
Back to top button