
19 એપ્રિલ વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
વર્તમાન સમયમાં પવિત્ર રમજાન માસ ચાલી રહ્યો છે ખુદાની બંદગી અને કુરાનનું પઠન સાથે રોજા રાખી ને મુસ્લિમ સમાજના લોકો ખુદાની બંદગી કરી રહ્યા છે જ્યારે પાલનપુર શહેરના ઢાળવાસ વિસ્તારમાં રહેતા કુરેશી મોહમ્મદભાઈ ના સાત વર્ષના દીકરા મુફાદાર એ આટલી કુમળી નાની વયે સતત 26 રોજા રાખીને ખુદાની બંદગી કરી હતી જ્યારે આ સાત વર્ષના.બાળકના પિતા મોહમ્મદભાઈ ગત કોરોનામાં મૃત્યુ પામેલા છે જ્યારે પુત્ર મુ ફાદારે પવિત્ર રમજાન માસના 26 રોજા પૂર્ણ કરીને પિતા માટે અને વિશ્વ શાંતિ માટે ખુદા પાસે બંદગી કરવામાં આવી હતી. .
[wptube id="1252022"]







