BANASKANTHALAKHANI

થરાદ તાલુકાના થરા ગામે ગૌ પ્રેમીઓની સરાહનીય કામ ગીરી..

વાત્સલ્યમ્ દૈનિક સમાચાર
પત્રકાર પ્રહલાદ ઠાકોર લાખણી

આખા ગુજરાત અને રાજસ્થાનમાં ગૌ માતાને ઘાસચારો આપવામાં આવે છે બિમાર ગાય ને ડોક્ટર બોલાવે સેવા કરવામાં આવે છે વધુ પડતી બીમાર હોય પથમેડા ટેટોડા ગૌશાળામાં મૂકવામાં આવશે

ત્યારે ગૌ માતાને બચાવવા માટે સેવાભાવી લોકો

ગૌમાતાને અનેક દેશી ઉપચારો કરીને બચાવવાની કોશિશ કરી રહ્યા છે

ત્યારે આજે થરા ગામના વતને ભુવા શ્રી અમરતજી દેસાઈ ગામે ગામ જઈને ગૌમાતાઓ લીલા ઘાસચારાના દાતા શ્રી રબારી અમરતજી ભુવા શ્રી આજુબાજુના ગામડામાં જાય પોતાની જાતે ગૌમાતાને લીલો ઘાસચારો આપવાનો બીમાર ગયા ને સેવા કરવાની એમની સંગાથે ગૌભક્ત 10 થી 15 માણસો સાથે રહી કાયમીની એક લીલો ગાડી ઘાસચારો આપવાનો પોતે સંકલ્પ કર્યો છે માં ભગવતીના ઉપાસક અમરતજી ભુવા

ગામમાં રખડતી તમામ ગાયો અને આખલાઓ યુવા મિત્રો દ્વારા આપે લીલો ઘાસચારો
આપવા મો આવેલ આજે એક દિવસ ની અંદર અંદાજે 10000 હજારનો નીલો ઘાસ ચારો ગાયો ને આપવામાં આવ્યો હતો.
આવો છેલ્લા 10 દીવસ થી આજુબાજુ ના ગામડાઓમાં ફરી એને રખડતી ગાયો તેમજ ગૌશાળા ની ગાયોને આપી રહ્યા છે નીલો ઘાસચારો.
તેમજ રખડતી ગાયોની આપી રાહ છે પ્રાથમિક સારવાર તેમજ કરી સલાહનીય કામગીરી .
ત્યારે આવી ગૌમાતાને બચાવવા માટે સંસ્થાઓ અને ગૌ સેવા પ્રેમીઓ
દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ગામ ગામ ગૌશાળા હોવા છતાં
ત્યારે તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેવો જોવામાં આવી રહ્યું છે
ત્યારે આજની ચાલુ તંત્ર દ્વારા કોઇ પગલાં લેવામાં આવતા નથી
અને રાજકીય પાર્ટીઓ પોતપોતાનામાં મશગુલ છે
ગૌમાતાને લઈને કોઈ પણ ધ્યાન આપતા નથી આવું લોકો મુખે જાણવા મળી રહ્યું છે
બનાસકાંઠા જિલ્લામાં થરા ગામના વતની ભુવાજી અમરત ભાઈ કરી રહ્યા છે ગાયોની સેવા.
થરાદના થરા રાહ લુવાણા કળશ ચોટપા ટેરોલ બેવટા કિયાલ ચોગડા મેધપુરા આજના દિવસે લીલો ઘાસચારો આપવામાં આવ્યો છે
ગૌમાતાને ગોળ સાગર દાણો કતર મજબૂત ખોરાક સામે રક્ષણ મળે અને રોગ પ્રતિકારક શક્તિ મળે હેતુથી આયુર્વેદિક દવાના લાડું બનાવ્યા
ગાયો માલિકીની ગાયો તેમજ રખડતી નિરાધાર ગાયોને પણ સમયાંતરે ઘાસચારો આપવામાં ગામના વડીલો અને યુવાનો દ્વારા સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે.. તેમાં થરા ગામના ભુવાજી અમરતજી ભુવા લુવાણા કળશ ના ગૌભક્ત નરસી એચ દવે અને બેવટા ગામના અને અને પાછલા કેટલાય સમયથી થરા ગામના વતની અમરતજી
ભુવાજી
ગામ ની સુટાની રળાવુ ગાયોને સેવા કરેલ છે ગૌ ભક્ત અને માતાજી ના ઉપાસક અને સદાય માટે ધર્મના કાર્યમાં અને સેવાના કાર્યો સદા માટે તપતર રહેતા એવા ભુવાજી એમની ટીમ દ્વારા ગાયોની સેવા કરવામાં આવી રહી છે અને આ ભાગીરથ કાર્યમાં તમામ ગ્રામજનો સહભાગી અને સહયોગ આપી રહ્યા છે

[wptube id="1252022"]
Back to top button