BANASKANTHATHARAD
ટી.બી હારેગા દેશ જીતેગા અંતર્ગત થરાદ રેફરલ હોસ્પિટલમાં કાર્યક્રમ અંતર્ગત કીટ વિતરણ

15 એપ્રિલ
વાત્સલ્ય સમાચાર પ્રવીણભાઈ ચૌહાણ થરાદ બનાસકાંઠા
થરાદ તાલુકાના આરોગ્ય વિભાગ અંતર્ગત થરાદ ખાતે મેડિકલ લેબોરેટરી ટેકનોલોજીસ્ટ એસોસિએશન ગુજરાતના થરાદ દ્વારા NTEP લાભાર્થી ઓને 40 ન્યુટ્રીશન કિટનું વિતરણ કરવામાં આવ્યું. જે ટીબી ના દર્દીઓને પોષણ કીટ આપવામાં આવી હતી. થરાદ ખાતે કાર્યક્રમ માં સહયોગ માટે સુપ્રિડેન્ટ સાહેબ, તાલુકા આરોગ્ય અધિકારી તેમજ તબીબ સહિત હોસ્પિટલ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.
[wptube id="1252022"]







