BANASKANTHAPALANPUR

પાલનપુર તાલુકાના કુંભાસણ ખાતે વેડંચા સેજા બે આંગણવાડી કેન્દ્રો દ્રારા પોષણ પખવાડા નો કાર્યક્રમ યોજાયો

1 એપ્રિલ વાત્સલ્ય દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

ગુજરાત સરકાર દ્વારા પોષણ પખવાડા ના કાર્યક્રમ ૨૦- માર્ચ થી ૩- એપ્રિલ સુધી બાળકો ની દરખાસ્ત કરતી સરકાર દ્વારા આંગણવાડી કેન્દ્રો દ્વારા શ્રીધાન્ય માંથી અવનવી વાનગીઓ બનાવવામાં આવી.પાલનપુર તાલુકા આઇ. સી. ડી. એસ. વિભાગ દ્વારા વેડંચા સેજા બે માં આવતી તમામ આંગણવાડી કેન્દ્રો દ્વાર વાનગી બનાવી પોષણ પખવાડા ની વાનગી સ્પર્ધા યોજાઇ દરેક આંગણવાડી માંથી વિવિધ વાનગી માંથી પોષણ ભરપૂર માત્રામાં મળતું હોય એવા અનાજ માંથી અવ-નવી વાનગીઓ બનાવી બાળકો અને વાલીઓ ને માર્ગદર્શન આપવામાં આવ્યું.આ અંગે પ્રફુલ્લ ગોહિલે જણાવ્યું હતું.આ કાર્યક્રમ માં પાલનપુર તાલુકા સી. ડી. પી.ઓ જીજ્ઞાબેન પટેલ સુપરવાઈઝર રેખાબેન ડાભી. બ્લોક. કોડીનેટર. અમુલભાઈ આંગણવાડી કાર્યકર બહેનો તેડાગર બાહેનો બાળકોવાલીઓ હાજર રહી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.

 

 

[wptube id="1252022"]
Back to top button