KUTCHMUNDRA

મુન્દ્રા તાલુકાના બગડા ગામે ચૈત્ર સુદ અગિયારસને શનિવારના તા-૧-૪-૨૩.ના રોજ પાબુદાદાની પેડીનું આયોજન.

૩૧ માર્ચ

વાત્સલ્યમ્ સમાચાર

રમેશ મહેશ્વરી – કચ્છ

મુન્દ્રા તાલુકાના બગડા ગામે શનિવારે પાબુદાદાની પેડી

મુન્દ્રા કચ્છ :-  મુન્દ્રા તાલુકાના બગડા ગામે તા.1/4/2023, ચૈત્ર સુદ અગિયારસ અને શનિવારના રોજ પાબુદાદાની પેડીનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં સવારે 8:00 કલાકે પાબુદાદાની ઘોડી ચડશે અને સામૈયું કરવામાં આવશે. જ્યારે 9:30 કલાકથી હવન અને બપોરે 12:30 કલાકે સમૂહ પ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે. એવું પાબુદાદા મંદિરના ભોપાશ્રી કાના ભગતે એક યાદીમાં જણાવ્યું છે.

[wptube id="1252022"]
Back to top button