
25 જાન્યુઆરી
વાત્સલ્ય સમાચાર પ્રવીણભાઈ ચૌહાણ થરાદ બનાસકાંઠા
આજરોજ થરાદ તાલુકાના ભડોદર પ્રાથમિક શાળામાં 108 ની ટીમ દ્વારા લોક જાગૃતિ અભિયાન ચલાવવામાં આવ્યું જેમાં કોઈ ઘટના ઘટિત થાય તો કઈ રીતે 108 ની ટીમને જાણ કરી શકાય તેમજ108 ની વાનમાં શું શું સાધનો આવે તેની જાણ કરવામાં આવી. અને 108 ની ટીમ દ્વારા કઈ રીતે લોકોને જાગૃત કરવા તેના વિશે વિધાર્થીઓને જાગૃત કરવામાં આવ્યા. જેમાં. ડો.Dr તેજસ ધુમડા અને પાયલોટ અરવિંદસિંહ શાળામાં જઈને 108નો ડેમો કરી માહિતીગાર કર્યા શાળા પરિવાર વતી 108 સ્ટાફ નો આભર માન્યો
*પત્રકાર પ્રવીણભાઈ ચૌહાણ થરાદ બનાસકાંઠા*
[wptube id="1252022"]







