DAHOD

દાહોદ ખરોડ ખાતે એસ.પી.બલરામમીણાનાં હસ્તે શ્યામ માર્બલનુ શુભારંભ કરાવવામાં આવ્યું 

તા.15.02.2023

વાત્સલ્યમ સમાચાર

અજય સાંસી દાહોદ

દાહોદ ખરોડ ખાતે એસ.પી.બલરામમીણાનાં હસ્તે શ્યામ માર્બલનુ શુભારંભ કરાવવામાં આવ્યું

આ પ્રસંગે શ્યામ માર્બલના માલિક અશોક અગ્રવાલ અને તેમનું પરિવાર તેમજ વ્યાપારિયો મોટા પ્રમાણમાં હાજરી આપી   દાહોદ જિલ્લામાં અશોક અગ્રવાલ અને તેમના પરિવારના સદસ્યો તેમજ વ્યાપારી વર્ગના લોકોની ઉપસ્થિતિમાં ખરોડ ખાતે શ્યામ માર્બલનાં નવીન સાહસનુ શુભારંભ આજરોજ કરવામાં આવ્યું હતું. આ વિશેષ પ્રસંગે દાહોદ એસ.પી બલરામમીણા વિશેષ મહેમાન તરીકે હાજર રહ્યા હતા. અશોક અગ્રવાલના આમંત્રણને માન આપી એસ.પી બલરામમીણા હાજર રહ્યા હતા. અશોક અગ્રવાલ દ્વારા તેમના નવીન સાહસનું શુભારંભ એસ.પી બલરામમીણા દ્વારા રીબિન કપાવી કરવામાં આવ્યું હતું. એસ.પી બલરામમીણા દ્વારા અશોક અગ્રવાલ અને તેમના પરિવાર જનોને નવિન સાહશ માટે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી

[wptube id="1252022"]
Back to top button