
22 જાન્યુઆરી
વાત્સલ્ય સમાચાર પ્રવીણભાઈ ચૌહાણ થરાદ બનાસકાંઠા
થરાદ તાલુકાના ઉદરાણા ગામે હેલ્લો ડોકટર બેન પ્રોગ્રામ યોજવામાં આવ્યો અંતર્ગત ભરતભાઇ રાજુભાઈ અને પ્રતાપ ભાઈ દ્વારા દૂધ ડેરી- ઉંદરાણામાં બાળકોના પાલન પોષણ આરોગ્ય સ્વચ્છતા અને સરકારી યોજના ની માહિતી આપવામાં આવી અને આ સેવા મોબાઈલ થી પ્રાપ્ત કરવા લોકો નું રજી્ટ્રેશન કરી પ્રોફાઈલ કરવામાં આવી. આ કાર્યક્ર્મમાં ડેરીમંત્રી અને ગામ લોકો નો સારો સહકાર અને આવકાર પ્રાપ્ત થયો.. અને આ કાર્યક્રમથી બાળકો નું ભવિષ્ય તંદુરસ્ત અને ઉજ્વળ બને તેવું આશા સેવી છે.
*પત્રકાર પ્રવીણભાઈ ચૌહાણ થરાદ બનાસકાંઠા*
[wptube id="1252022"]







