GUJARATLUNAWADAMAHISAGAR

લુણાવાડા ખાતે મુસ્લિમ બિરાદરો દ્વારા બકરી ઈદ (ઈદ ઉલ અઝહા) ની ઉજવણી કરવામાં આવી 

વાત્સલ્ય સમાચાર આસીફ લુણાવાડા

લુણાવાડા ખાતે મુસ્લિમ બિરાદરો દ્વારા બકરી ઈદ (ઈદ ઉલ અઝહા) ની ઉજવણી કરવામાં આવી

મહીસાગર જીલ્લાના લુણાવાડા ખાતે મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદગાહ માં આજે બકરી ઈદ ની નમાઝ અદા કરી હતી અને મુસ્લિમ બિરાદરો નવા વસ્ત્રો પહેરીને સજ્જ દેખાતા હતા તેમજ નાના બાળકો બકરી ઈદ ની ખુશીમાં નવા વસ્ત્રો પહેરીને બકરી ઈદ ની ખુશી મનાવી હતી અને એકબીજાને ગળે મળ્યા હતા તેમજ મધવાસ દરવાજા આગળ ચા નુ વિતરણ કરવામાં આવ્યું હતું

[wptube id="1252022"]
Back to top button