
14 વર્ષના બાળકો પર સેપ્ટી વગરનું કામ કરાવતા કોન્ટ્રાક્ટર પર પગલા ક્યારે લેવાશે, શું લેબર કમિશનર એક્ષન લેશે ખરા?

hw-remosaic: false;
touch: (-1.0, -1.0);
modeInfo: Beauty ;
sceneMode: 0;
cct_value: 5970;
AI_Scene: (-1, -1);
aec_lux: 114.0;
aec_lux_index: 0;
hist255: 0.0;
hist252~255: 0.0;
hist0~15: 0.0;
albedo: ;
confidence: ;
motionLevel: 0;
weatherinfo: null;
temperature: 48;
ડેડીયાપાડા થી મુવી જતા રસ્તા પર મોટા કોન્ટ્રાક્ટરો બાળકને બાળ મજુરી કરાવે છે એમની સામે ક્યારે કડક પગલાં લેવામાં આવશે,
ડેડીયાપાડા થી મુવી જતા રસ્તામાં નાળા પરનું ડામરકામ ચાલું હતું તે દરમિયાન જે કોન્ટ્રાક્ટરો એટલી બધી હૃદે ઉતરી પડેલા છે કે નામાલી બાળકોને 400 રૂપિયામાં આપીને કાળજાળ ગરમીમાં કામ કરાવી રહ્યા છે તે પણ પગમાં કોઈ. સેપ્ટી વગર ચંપલ પહેરીને આ તડકામાં 14 વર્ષનો છોકરો રોડ પર ડામરના ટેન્કર માંથી ડામર કાઢીને રોડ પર ડામર પાથરી રહ્યો છે શું જાડી ચામડીનું તંત્ર આવા કોન્ટ્રાક્ટરો પર ક્યારે પગલાં લેશે ? શું તંત્ર આંખ આગળ કાન કરી રહ્યું છે ?? ગુજરાત સરકાર કે કેન્દ્ર સરકાર બાળ મજૂરી અટકાવવા માટે વાતો કરે છે ત્યારે આવા નામાવલી બાળકો પર આવી રીતે કોન્ટ્રાક્ટરો બાળ મજૂરી કરવી રહ્યા છે, ભણશે ગુજરાત વધશે ગુજરાત સાથેનો સુત્રો ઉચ્ચાર કરતી ગૂજરાત સરકારમાં આવા નામાલી બાળકો પર બાળ મજુરી કરાવતા અટકાવશે ખરૂ કે પછી આવા કોન્ટ્રાકટરો ને છાવરવામાં આવે છે? તે લોક ચર્ચામાં છે,